Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

હાઇ-વે પર ડીવાઇડર તોડી ગેરકાયદે ગેપ કરનારાઓ સામે ગુના નોંધવા કલેક્ટરનો આદેશ

Wed, June 3 2026

ડિવાઇડર તોડનારા સ્વખર્ચે રિપેર કરાવે નહીં તો પોલીસ ફરિયાદ થશે, ૧૫ દિવસમાંતમામ ગેપ ઇન મીડિયન બંધ કરવા આદેશ

રાજકોટ જિલ્લામાં સ્ટેટ તથા નેશનલ હાઈવે પર ડીવાઈડર તોડીને વાહનોની અવરજવર માટે ગેરકાયદે ગેપ ઇન મીડિયન કરનારા તત્વો સામે પોલીસ ફરિયાદ સહિતની કડક કાર્યવાહી કરવાનો આદેશ જિલ્લા ક્લેક્ટર ડૉ. ઓમ પ્રકાશ દ્વારા આપવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લા ક્લેક્ટર ડૉ. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કમિટીની બેઠક ગત સાંજે યોજાઈ હતી. જેમાં કલેક્ટરની અગાઉની સૂચના મુજબ આર.ટી.ઓ. દ્વારા ગેપ ઈન મીડિયન અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, જિલ્લામાં વિવિધ હાઇવે પર ૩૦થી વધુ હાઇવે પર ડિવાઇડર તોડીને ગેરકાયદે ગેપ ઈન મીડિયન ઊભા કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ-ભાવનગર હાઈ-વે (જઇં-૨૫) પર પાંચ, આટકોટથી જસદણ હાઇ-વે પર ત્રણ, રાજકોટથી કાલાવડ હાઇ-વે(જઇં-૨૩) પર બે, જેતપુર-સોમનાથ હાઇ-વે(ગઇં-૨૭) અને જેતપુર-પોરબંદર હાઇ-વે પર નવ, રાજકોટથી જામનગર હાઇ-વે(જઇં-૨૫) પર ૧૩ જગ્યાએ ડિવાઇડર તોડી નંખાયા છે.

આ તકે જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો હતો કે, જે કોઈ વ્યક્તિ, પેટ્રોલ પંપ સંચાલક, હોટલમાલિક, ખાણી-પીણી કે ઢાબાવાળા, વગેરેએ  મીડિયન તોડ્યા છે, તેઓ પોતાના ખર્ચે તાત્કાલિક બંધ કરે, અન્યથા પોલીસ ફરિયાદ કરવામાં આવશે. ઉપરાંત નેશનલ હાઇવે ઓથોરિટીને ભરૂડી અને પીઠડીયા ટોલપ્લાઝા ખાતેથી ઈ-ડીટેકશનના ડેટા સમયસર અપલોડ કરવા કડક સૂચના આપવામાં આવી હતી. આ સાથે હાઇવે પરના તમામ ગેપ ઇન મીડિયન ૧૫ દિવસમાં બંધ કરવા સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં કરોડોના ખર્ચે સાંઢિયા બ્રિજ તો બનાવ્યો, પણ વરસાદી પાણીના નિકાલની પાઇપલાઈન જ ભૂલી ગયા!

અનધિકૃત રીતે મીડિયન ગેપ બનાવવા, ખોલવા અથવા નુકસાન પહોંચાડવાના કિસ્સામાં પોલીસ ફરિયાદ કરવા માટે સંબંધિત નાયબ કાર્યપાલક ઇજનેરને અધિકૃત અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આવા કિસ્સાઓમાં સંબંધિત નાયબ કાર્યપાલક ઇજનેરને નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. 

પ્રત્યેક જિદગી મહત્વની છે અને હાઈવે પર ગેરકાયદે ગેપ ઇન મીડિયન ઊભા કરીને લોકોના જીવનને જોખમમાં મૂકતી આવી પ્રવૃત્તિને સાંખી શકાય નહીં એવો સ્પષ્ટ સંદેશ આપતા ક્લેક્ટરે ગેરકાયદે ગેપ ઇન મીડિયન મામલે કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો.  ઉપરાંત જિલ્લામાં હાઈવે પર આવતા ભયજનક વળાંક સહિતના અકસ્માત સંભવિત ક્ષેત્રોની તપાસ કરીને યોગ્ય  સાઈનેજ, રિફ્લેક્ટર લગાવવા સહિતની સૂચના આપી હતી.

જિલ્લામાં અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિઓને મદદ કરવા બદલ પરાહવીર યોજનાથ અંતર્ગત બે યુવકનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  અનંદુ સુરેશ ગોવિદ, પ્રોબેશનરી આઈ.એ.એસ.  ટીના કલ્યાણ, આર.ટી.ઓ.  આઈ.એસ. ટાંક, પોલીસ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:

CivicResponsibilityCollectorOrdersCommunityWatchDividersMatterEnforcementActionHighwaySafetyIllegalParkingLawAndOrderLocalLawEnforcementParkSmartProtectTheRoadsPublicSafetyRespectRoadsResponsibleDrivingRoadRegulationsSafetyFirstTrafficControlTrafficLawsUrbanPlanning

Share Article

Other Articles

Previous

નિવૃત્ત વડીલોની જિંદગીભરની કમાણી કેવી રીતે `વર્ચ્યુઅલ જેલ’ માં લૂંટાઈ રહી છે?

Next

રાજકોટમાં કરોડોના ખર્ચે સાંઢિયા બ્રિજ તો બનાવ્યો, પણ વરસાદી પાણીના નિકાલની પાઇપલાઈન જ ભૂલી ગયા!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
દિલ્હી અગ્નિકાંડ: માલવીય નગરની રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લગતા 20 ના મોત: આકડો વધવાની આશંકા
1 કલાક પહેલા
કોકરોચ જનતા પાર્ટી વિરૂધ્ધ ભારતીય જનતા પાર્ટીનો જંગ અલ્હાબાદ હાઇકોર્ટમાં પહોંચ્યો
2 કલાક પહેલા
વડાપ્રધાન મોદી ૧૦ જૂને પંડિત નહેરૂનો રેકોર્ડ તોડશે
2 કલાક પહેલા
રાજકોટના ૧૧ ઝોનમાં આવતીકાલે અક્ષત કળશ પદયાત્રા નીકળશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

3040 Posts

Related Posts

રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અંગે શું અવરોધ સર્જાયો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજે ગુજરાતનો સ્થાપના દિન : વિકાસની રાજનીતિ થકી ગુજરાત દેશમાં ‘રોલ મોડેલ’
ગુજરાત
1 વર્ષ પહેલા
Pahalgam terror attack : કોણ છે આતંકી હુમલાનું કાવતરું ઘડનાર માસ્ટર માઇન્ડ ? હાફિઝ સઇદ સાથે ખાસ કનેક્શન
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
થર્ડ અમ્પાયરને એવું તો શું થયું કે ચાલુ મેચ રોકવી પડી
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર